અમદાવાદ શહેરમાં ઓલમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના આયોજનને લઈને આ નિર્ણય લેવાયો છે. જેમાં સુભાષનગર અને છારાનગર વિસ્તારમાં ડિમોલેશન કરાશે.